Installation Completed

Your app has been installed successfully.

Please Note, that, from 01-09-2026 Onwards, vadodara.BhudevNetworkVivah.com Website Name is changed to vadodara.BhudevMatrimony.com
Back Home Login Register
Back

Blog Details

111) સૌને જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ 

સૌને જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ 

તા. 26/06/2025 ને ગુરુવારે, અષાઢી બીજ અને રથ-યાત્રા ના પાવન તહેવાર નિમિત્તે, બપોરે 3 pm થી સાંજે 7 pm દરમિયાન, ભુદેવ નેટવર્ક ઓફિસ - વડોદરા (સયાજીગંજ) ખાતે, શ્રી સત્યનારાયણ ભગવાન ની કથા - પૂજા - પ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું.

શ્રી સત્યનારાયણ કથા ફોટો - વિડિઓ : 
https://www.facebook.com/share/p/16dj3ZCfZ4/

આપણા બધાજ લગ્નેચ્છુક ઉમેદવાર - દીકરા - દીકરીઓ ને સારુ - યોગ્ય - વિવાહ - પાત્ર મળે તે આશય અને સંકલ્પ થી આ કથા નું આયોજન કરવામાં આવ્યું હતું . 

33મુ ભુદેવ સંમેલન જે તા. 20-07-2024, રવિવારે મણિનગર ખાતે છે, તેમાં પણ આપણે સવારે 6 થી 9 મા સ્થળ ઉપર, શ્રી સત્યનારાયણ ભગવાન ની કથા - પૂજા - પ્રસાદી નું આયોજન કર્યું છે. જેમાં આપ સૌ અનુકૂળતા પ્રમાણે સહભાગી થઈને દર્શનાર્થે અને સૌ ઉમેદવાર - દીકરા - દીકરીઓ ને આશીર્વાદ આપવા પધારશો. કથા પછી 33મુ ભુદેવ જીવનસાથી સંમેલન પ્રોગ્રામ શરુ થશે..