Installation Completed

Your app has been installed successfully.

Please Note, that, from 01-09-2026 Onwards, vadodara.BhudevNetworkVivah.com Website Name is changed to vadodara.BhudevMatrimony.com
Back Home Login Register
Back

Blog Details

173) તમે જ્યારે ભૂદેવ નેટવર્ક - Vivah Website મા Premium રેજીસ્ટ્રેશન કરાવો છો, ત્યારે તમને મળે છે નીચે મુજબ ના 12 મુખ્ય સર્વિસિસ & Benefits :

સૌને સુપ્રભાત, શુભ સવાર
Good Morning, જય શ્રી કૃષ્ણ
~~~~~~~~~~~~~~~~~
Website Registration Services & Benefits :
~~~~~~~~~~~~~~~~

તમે જ્યારે ભૂદેવ નેટવર્ક - Vivah Website મા Premium રેજીસ્ટ્રેશન કરાવો છો, ત્યારે તમને મળે છે નીચે મુજબ ના 12 મુખ્ય સર્વિસિસ & Benefits :

(1) GST સાથેનું Invoice 
(2) Website મા અનલિમિટેડ બાયોડેટા 
(3) Bhudev Android App
(4) Personal Biodata Posting Services
(5) WhatsApp મા Daily બાયોડેટા 
(6) Bhudev Parichay મેળા મા Free Registration 
(7) Free Biodata PDF / E-Booklet 
(8) Courier થી Welcome-Kit 
(9) લગ્ન થયાં પછી Photo-Frame Gift
(10) જ્યોતિષ-એસ્ટ્રોલોજી ગાઈડન્સ 
(11) Matrimonial Guidelines & Best Practices Handbook ની Gift
(12) Free Graphical PDF Biodata Design 

ખાસ નોંધ : આટલા બધા મેટ્રિમોનિઅલ સર્વિસ - બેનીફીટ, વિશ્વ ની બીજી કોઈ પણ મેરેજ સંસ્થા તમને નથી આપતી. અને એટલાજ માટે આપણી ભૂદેવ નેટવર્ક - Vivah સંસ્થા નો Success Ratio પણ સારો છે. રેજીસ્ટ્રેશન કરાવ્યા પછી, approx 
* 6-8 months --> 65-70% મેરેજ Done
* 1 year --> 90-92% મેરેજ Done
(*સારા Result માટે આપણી સંસ્થા ની Instructions & Guidelines ફોલો કરવી ખુબજ અનિવાર્ય તથા આવશ્યક છે)